Post
View post and interactions

priyanka
સપોર્ટ કરવાવાળા જો મળી જાય ને તો બધું જ આગળ આવી જાય એ પછી કંઈ જ બી હોય પણ ના મળે ને તો બધું પાછળ જતું રે એમાં વાર લાગે એટલે તો લોકો સપોર્ટ નથી કરતા જો સપોર્ટ કરવાવાળા હોય ફટ દઈને સપોર્ટ કરી દે છે વિચારતા નથી અને જે વિચારે છે એ સપોર્ટ કરતા નથી
1
0

Comments
0No comments yet
Be the first to comment