Post
View post and interactions

priyanka
સવાર પડે અને સાંજ પડે એ રીતે જ કરમમાં બી એવું જ હોય આજે સારું મળે અને કાલે ખરાબ મળે પણ માણસ ખાલી એક વાત યાદ રાખે કે એકબીજાને હર્ષા કરતા સપોર્ટ કરવો જરૂરી છે તો આજે માણસ ક્યાંથી ક્યાંય પહોંચી શકે કારણ કે કરમ આપણા હાથમાં છે કરમ તમે જેવા કરો એવું મળે છે તો આપણે કોઈનું સારું વિચારીએ તો આપણું સારું થાય પણ આપણે જો ખરા વિચારીએ તો આપણું સારું ક્યાંથી થાય એટલા માટે જ કહેવાય છે એકબીજાને સપોર્ટ કરો અને આગળ વધવા નવી એપ છે નવી એપની અંદર હું છોકરી facebook નું એકાઉન્ટ ચાલુ છે મારો એમાંથી અર્નીંગ લઈને બેઠી છું પણ મેં વસ્તુ શીખી છે સપોર્ટ વગર બધું અધૂરું છે એકબીજાને મોનોટાઈઝ કરવું હોય તો તમારે એકબીજાને સપોર્ટ કરવો પડશે વિડીયો શેર કરવા પડશે લાઈક કરવું પડશે કમેન્ટ કરવું પડશે તો જ તમને આગળ મોનોટાઈઝેશન થશે અને તમે અર્નિંગ કરી શકશો અને આ છે ઈન્ડિયાની સુપર ચેનલ
1
0

Comments
0No comments yet
Be the first to comment